Tuesday, December 20, 2011

ખુલી આંખે સ્વપ્ના જોવા એ ગુનો નથી પણ એ સાકાર કરવા પુરુષાર્થ ના કરવો એ અપરાધ છે .

જેને પોતાનામાં વિશ્વાસ નથી તેને ભગવાનમાં વિશ્વાસ ન હોઈ શકે .
                                                                                                 હરિઓમ .

Our weakness is result in disappointment, Disappointed should be cremated and not to be garlanded.

There is no failure in the life. Not trying is indeed the biggest failure.

If you can't find the time to do it right the first time, how will you find the time to do it over again?

૨૫ /૧૨/ ૨૦૧૧




તમે માત્ર પ્રયત્ન કરો એટલુજ બસ નથી , તમારે સફળ પણ થવું જ જોઈએ .


હસી હસીને કરેલા પાપો રડી રડીને ભોગવવા પડે છે. 
૨૨/૦૧/૨૦૧૨